તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

િચત્રાસણી પ્રા.આરોગ્ય કેન્દ્રમાં કોરોના જાગૃતિ શિબિર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર | પાલનપુરના ઉત્તમપુરા ગામે ગુરુવારે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન તળે કોરોના વાયરસ અંગે માર્ગદર્શન શિબિર કરાઇ હતી. જેમાં તાલુકા આઇ.ઇ.સી.ઓ. દિનેશભાઈ સોલંકી, આર.બી.એસ. ડો.મહેશભાઈ પરમાર,ડો.શીતલબેન બારોટ,સી.એચ.ઓ. શિક્ષકો,ગ્રામજનો હાજર રહ્યા હતા.જેમાં કોરોના વાઇરસ અંગે વિસ્તૃતમાં માર્ગદર્શન આપ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...