તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંબાજી મંદિર દર્શનાર્થે બંધ કરાતાં પૂજાપો વેચતી 70 દુકાનો બંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંબાજી | અંબાજી મંદિર દર્શનાર્થે બંધ કરાતા મંદિર શોપિંગમાં આવેલી 60 થી 70 જેટલી દુકાનોને પણ હાલ તાળા લાગ્યા છે. મંદિરમાં દર્શનાર્થીઓ મંદિર શોપિંગમાંથી પ્રસાદ-પૂજાપાની સામગ્રી લઇ જતા હોય છે પણ બંધ કરાતા તમામ પ્રસાદ પૂજાપાની દુકાનો બંધ થઈ ગઈ છે.
અન્ય સમાચારો પણ છે...