તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટીદાઊ પ્રા.શાળામાં વર્લ્ડ સ્પર્રો ડેની ઉજવણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા : મોટીદાઊ પ્રા.શાળામાં વિશ્વ ચકલી દિન અંગર્ગત વિદ્યાર્થીઓ વિના શિક્ષકો વડે કામગીરી કરવામાં આવી હતી. જેમાં શિ.મુકેશભાઈએ પક્ષીઓને પીવા માટેના કુંડાઓને રંગોથી સજાવી દીધા હતા. શિ.નિલેષભાઈએ પક્ષીઓ ખોરાક વિના રહી ના જાય તે માટે 30 કિલો જાર ચણ માટે લાવી દીધી.આમ પક્ષીઓની ભૂખ-તરસ બંને સંતોષાય તેવું કાર્ય કરાયું હતુ.
અન્ય સમાચારો પણ છે...