તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તલોદ પાલિકાની સામાન્ય સભામાં બજેટ મંજૂર કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તલોદ| તલોદની નગરપાલિકામાં સોમવારે પ્રમુખ એન. જી. સોલંકીના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ચીફ ઓફિસર ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ અને સભ્યો તેમજ કર્મચારી હાજર રહ્યા હતા. કોરમ થતાં નગરપાલિકાનું બજેટ રજૂ કરતા કુલ 18.77 કરોડનું 4.54 કરોડની પુરાંતવાળું બજેટ હાજર રહેલ તમામ આઠ સભ્યો દ્વારા સર્વાનુમતે
મંજૂર કરાયું હતું.
અન્ય સમાચારો પણ છે...