તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભિલોડામાં ઉકાળાનું કેન્દ્ર શરૂ કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભિલોડા : ભિલોડાની પોલીસ ચોકી આગળ અમૃતપેય ઉકાળાના કેન્દ્ર ભારત વિકાસ પરિષદ અને ભિલોડા અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ઉભા કરાયા છે અને વહેલી સવારે ઉકાળો આપવામાં આવે છે. કાર્યક્રમમાં ઉર્વશીબેન બરડાં ,કાંતિલાલ પટેલ, ગુણવંતભાઈ ત્રિવેદી, યોગેશભાઈ બુદ્ધ, મુકેશભાઈ પંચાલ,ભરતભાઇ પ્રજાપતિ,મહિપતસિંહ રાઠોડ,નરેશભાઈ પંચાલ,મનોજભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...