લાલપુરમાં બાંકડા પાર્ટી બંધ કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડાગામમાં પ્રવેશ નિષેધ કરાયો

વડાગામ| ધનસુરાના વડાગામમાં શર્મા ફળીના રહીશો દ્વારા પ્રવેશ બંધ કરાયો છે. કોરોનાવાયરસ મહામારી વચ્ચે દોરી બાંધી લાકડું બાંધી પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે અને ઘરમાં રહો સુરક્ષિત રહો તેઓ બોર્ડ મારવામાં પણ આવ્યા છે.

હિંમતનગર| કોરોના વાયરસને અટકાવવા સામાજિક અંતર જળવાઈ રહે તે માટે હિંમતનગરના લાલપુર ગામમાં ગ્રામજનો એક જગ્યાએ વધારે સંખ્યા ગ્રામજનો બેસી ન રહે તે હેતુથી યુવાનો દ્વારા ગામમાં બેસવા માટે મુકાયેલા બાંકડા ઊંધા વાળી દેવામાં આવ્યા હતા.}મકસુદ મનસુરી
અન્ય સમાચારો પણ છે...