તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બૈયક પંચાયત ઠંડાપીણાં વેચવા પર પ્રતિબંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાવ | કોરોના વાયરસના પગલે સાવચેતીના ભાગરૂપે વાવની બૈયક ગ્રૂપ ગ્રામ પંચાયત દ્વારા સેજાના ત્રણ ગામો ભડવેલ, દેવપુરા અને બૈયક ગામમાં ઠંડા-પીણાં વેચવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જો વેચાણ કરવામાં આવશે તો 3100 રૂપિયાનો દંડ તેમજ પંચાયત દ્વારા પોલીસ કેશ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. વધુમાં 22 માર્ચના રોજ વડાપ્રધાને કરેલ અપીલમાં જનતા કરફ્યુને સમર્થન આપવા જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...