અરવલ્લી કલેકટરની સો શિ ય લ ડિ સ્ટ ન્સિં ગ જાળવવા અપીલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડાસા | અરવલ્લી કલેક્ટરે મોડાસામાં આવેલ મેડિકલ સ્ટોર, શાકભાજી લારીઓ, કરીયાણાની દુકાન તથા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહી તે માટે વિવિધ દુકાનોની મુલાકાત લઈને જરૂરી માહિતી મેળવી જરૂરી સૂચનોનું પાલન કરવા અંગે સુચનો કર્યા હતાં અને જિલ્લામાં તેમજ તાલુકા કક્ષાએ આવશક્ય ચીજવસ્તુઓના દુકાનદારો દ્વારા વ્યક્તિ વચ્ચે એક મીટરનું અંતર રહે તે માટે દરેક વ્યક્તિ આપેલ વર્તુળમાં ઉભા રહી જરૂરી સાથ અને સહકાર આપી બાકીના દુકાનદારો પણ આ મુજબ પ્રયોગનું પાલન કરે એવી અપીલ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...