તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસ્થિ વિસર્જનની સિવાયની વિધિ ન યોજવા અપીલ કરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોશીના તાલુકાના ગુણભાંખરીમાં યોજાનાર ચિત્ર - વિચિત્રનો મહામેળો કોરોનાને કારણે તંત્ર દ્વારા રદ કરાયા બાદ દેલવાડા (છો) ખાતે અાદિવાસી સમાજના અગ્રણીઅો સરપંચોની યોજાયેલ બેઠકમાં અા મહામારી અંગે સમજણ અપાઇ હતી અને અસ્થિ વિસર્જનની ધાર્મિક વિધિ સિવાયની સાંસ્કૃતિક પ્રવૃત્તિઅો કાર્યક્રમો ન યોજવા અપીલ કરાઇ હતી. રાજસ્થાન અને સ્થાનિક વિસ્તારોમાંથી અાવત લોકોને મેળામાં ન અાવવા સંલગ્ન તંત્રને જાણ કરાઇ હતી અા પ્રસંગે ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી, પોશીના ટીડીઅો, પોશીના પીઅેસઅાઇ પણ હાજર રહ્યા હતા.

_photocaption_ગુણભાંખરી મેળા માટે અગ્રણીઅોની બેઠક મળી}વિક્રમસિંહ ચૌહાણ*photocaption*

દેલવાડામાં ગુણભાંખરી મેળા માટે અાદિવાસી અગ્રણીઅોની બેઠક યોજાઇ
અન્ય સમાચારો પણ છે...