વાવમાંથી સુરતથી મુસાફરો ભરી આવેલ એમ્બ્યુલન્સ પોલીસે પકડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાવ | હાલ કોરોના વાયરસને લઇ સરકાર દ્વારા લોકડાઉન કરી દેવામાં આવ્યું છે તેમ છતાં લોકો પોતાના વતનમાં પરત પ્રાઇવેટ વાહનોમાં આવી રહ્યા છે. ત્યારે સુરતથી એક એમ્બ્યુલન્સ વાવમાં આવતા વાવ પોલીસે તેમાં તપાસ કરતા સાત મુસાફરો બેસેઠ હોઇ વાવ પોલીસે એમ્બ્યુલન્સને ડિટેઇન કરી મુસાફરોને વાવ સરકારી દવાખાને ચેકઅપ કરવા મોકલી
આપ્યા હતા.}રાણાજી વેજીયા
અન્ય સમાચારો પણ છે...