તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેતી વિષયક વસ્તુના વેપારીઓ પાસ દ્વારા વેચાણ કરી શકશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા | સરકારે ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓને આવરી લેતાં લોકડાઉનમાં વેપારીઓને વેચાણની છુટ આપી છે. તેમના વિસ્તારના મામલતદાર પાસેથી પાસ દ્વારા મંજૂરી મેળવી વેચાણ કરી શકશે. ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓના વેચાણ સમયે કલમ 144 મુજબ ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા ન થઇ સોશિયલ ડિસ્ટન્સ સાચવે તેમજ માસ્ક લગાવાના રહેશે.
અન્ય સમાચારો પણ છે...