વરસાદી માહોલ બાદ વાદળ હટતાં તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો વધારો જોવા મળ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ગુજરાતમાં શનિવારે મહત્તમ તાપમાન 33.6 થી 34.0 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. 3 દિવસના વરસાદી માહોલ બાદ વાદળ હટતાં તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો વધારો જોવા મળ્યો હતો. જેમાં સૌથી વધુ ડીસાનું 34.0 ડિગ્રી, ઇડરનું 33.9 ડિગ્રી, પાટણ અને મહેસાણાનું 33.6 ડિગ્રી તેમજ મોડાસાનું 33.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં ગરમીનું પ્રમાણ 2 ડિગ્રી સુધી વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...