તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગઢમાં ઠંડાપીણા વેચાતાં સંચાલકને રૂ.1 હજારનો દંડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર તાલુકાનાં ગઢમાં ગ્રામ પંચાયતે ગામમાં ઠંડાપીણાં ઉપર ગામમાં જાહેર સ્થળો ઉપર નોટિસ લગાવી પંદર દિવસનો પ્રતિબંધ મૂક્યો હતો. જોકે ગઢ-ખસા રોડ ઉપર આવેલ અમન બરફ એન્ડ આઈસ્ક્રીમના સંચાલક તેનું વેચાણ કરતો હોઇ ગ્રામજનો તેમજ ગ્રામ પંચાયતનાં સરપંચ શુક્રવારે સ્થળ ઉપર જઈને એક હજાર રૂપિયા દંડની પાવતી આપી સ્થળ ઉપર વસુલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...