તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડબ્રહ્મામાં કોરોના જાગૃતિ કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડબ્રહ્મા : ખેડબ્રહ્માની ડી.ડી. ઠાકર આર્ટસ અને કે.જે. પટેલ કોમર્સ કોલેજના એનએનએસ વિભાગ દ્વારા કોરોના વાયરસ સામે તકેદારીના ભાગરૂપે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સાથે સાથે ખેડબ્રહ્મા કોલેજ આચાર્ય એન.ડી. પટેલ અને સ્ટાફ દ્વારા આરોગ્ય વર્ધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કોલેજ દ્વારા પેમ્ફ્લેટ વિતરણ કરાયા હતા.
અન્ય સમાચારો પણ છે...