તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આખજમાં જાહેરનામાનો ભંગ કરનાર દુકાનદાર સામે ફરિયાદ નોંધાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા તાલુકાના આખજમાં જાહેરનામાનો ભંગ કરનાર દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

લાંઘણજ પોલીસ મથકના પીએસઆઇ આર.આઇ. પરમાર સાથે તેમની ટીમ પ્રેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન આખજ ગામમાં દુકાન ધરાવતા વેપારી રાજુભાઇ હરગોવનભાઇ પ્રજાપતિ જાહેરનામાંનો ભંગ કરી દૂકાન ચાલુ રાખી વેપાર કરતા હતા. જેથી લાંઘણજ પોલીસે જાહેરનામાનો ભંગ કરવા બદલ વેપારી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...