• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Shamlaji
  • Shamlaji News 40 Bus Arrivals From Uttarakhand Arriving At Shamlaji With Surat Bhavnagar Passengers Returning To Haridwar And Rishikesh Jatra Were Screened At The Shamlaji Checkpost 070107

ઉત્તરાખંડની 40 બસ સુરત -ભાવનગરના યાત્રિકો સાથે શામળાજી પહોંચતાં હરિદ્વાર અને ઋષીકેશ જાત્રાએ ગયેલા યાત્રિકો પરત ફરતાં તમામનું શામળાજી ચેકપોસ્ટે સ્ક્રિનિંગ કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શામળાજી-મોડાસા | સુુુુુરત અને ભાવનગરના હરિદ્વારા અને ઋષીકેશ ગયેલા યાત્રીઓ લોકડાઉનમાં ફસાઈ ગયા હતા. જેઓ શનિવારે ઉત્તરાખંડ એસટી નિગમની 40 જેટલી બસો દ્વારા પરત ફરતાં શામળાજી ચેકપોસ્ટ ઉપર આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. }મુકેશ રણા
અન્ય સમાચારો પણ છે...