તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોરાજીમાં યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરાજીમાં ગાંઠીયાની રેંકડી ચલાવતા યુવાને ઝેરી દવા પીલેતા સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસ મથકે થી જાણવા મળતી માહિતી મુજબ ધોરાજીના ત્રણ દરવાજા પાસે ગાંઠીયાની રેંકડી ચલાવતા જીતેન્દ્રભાઈ ચીમનભાઈ (ઉ.વ.43) નામના યુવાને પોતાના ઘેર ઝેરી દવા પી લેતા સરકારી હોસ્પિટલ ખાતે સારવારમા આવતા ફરજ પરના તબીબે પ્રાથમીક સારવાર આપીને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયા ત્યા સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. પોલીસે મૃતકના મૃતદેહનું પીએમ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...