તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે માળા તથા પાણીના કુંડાનું વિતરણ કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદ ભાસ્કર | જાયનટસ ગ્રૂપ ઓફ બોટાદ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે બોટાદ શહેરના દિનદયાળ ચોક ખાતે ચકલીના માળા - 3000 તથા પાણીના કુંડા - 500 નું રાહત દરે વિતરણ કરવામાં આવેલ, આ તકે ગ્રૂપના પ્રમુખ , પૂર્વ પ્રમુખ તથા બોર્ડ મેમ્બર હાજર રહી પ્રોગ્રામને સફળ બનાવેલ. બોટાદ શહેરમાં 20 માર્ચ 2020 થી સ્ટોક હશે ત્યાં સુધી ચકલીના માળા તથા પાણીના કુંડા રાહતદરે આર. જે. બેટરી, શાંતિ પેલેસ, સુનિલ ગેસની બાજુમાં, જાનકી પોલીશીંગ, ભાંભણ રોડ નિલમ ટ્રેડર્સ, અવેડા ગેઈટ, હિરા બજાર ખાતે મળશે તો બોટાદ શહેર તથા આજુબાજુની જનતાને લાભ લેવા નમ્ર અનુરોધ કરાયો છે.
અન્ય સમાચારો પણ છે...