કરમસદમાં વિશ્વ ઓરલ હેલ્થ દિન ઉજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

20માર્ચ વિશ્વ ઓરલ હેલ્થ દિવસે કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ઓરલ હેલ્થ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડોક્ટર્સ અને મેનેજમેન્ટના કર્મચારીઓએ સાથે મળીને મોખિક સ્વાસ્થ્ય જળવાય તેવી પ્રતિજ્ઞા લીધી. દાંત વિભાગના વડા ડો. આલાપે જણાવ્યું કે, મોખિક આરોગ્ય સારું રાખવાથી શરીરનું આરોગ્ય સારું રહે છે.

અન્ય સમાચારો પણ છે...