તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલા ધારાસભ્ય દીન દુ:ખિયાની વહારે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ | ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જાડેજા એ શહેર ની સામાજિક સંસ્થા ઓ દ્વારા ચાલતી સેવાકાર્યો ની મુલાકાત લઇ શહેર નાં શ્રમીક ગરીબ પરીવારો ભુખ્યા નહીં સુવે તેવી બાહેંધરી આપી લોકડાઉન ને અનુસરી કાયદાને પુરું માન આપી ઘર ની બહાર ન નીકળવાં અપીલ કરી હતી.કીટ વિયરણ કરતાં અને ભુખ્યા ને ભોજન કરાવતાં વિવિધ સંસ્થાઓ નાં કાયઁકરો ને બીરદાવી કપરી પરીસ્થિતી માં ફરજ બજાવતાં પોલીસ તબીબી તંત્ર,મિડીયા અને સરકારી તંત્ર ને બીરદાવી ધારાસભ્ય ગીતાબા જાડેજા એ કહ્યું કે મહામારી સામે લડતાં તમામ ની ઇશ્ર્વર રક્ષા કરે તેવી મારી પ્રાર્થના છે અને આ આપતી કાળ માં હું પ્રજા ની વચ્ચે જ છું.આપણે સામુહીક તાકાત બની કોરોના સામે લડવાનું છે.
અન્ય સમાચારો પણ છે...