તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર ડિસ્ટ્ર્ીક્ટ ક્રિકેટ પ્લેયર્સ એસોસિયેશનની મેચમાં વિજેતા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર ભાસ્કર | ગાંધીનગર ડિસ્ટ્ર્ીક્ટ ક્રિકેટ પ્લેયર્સ એસોસિયેશન દ્વારા આયોજીત ક્રિકેટ સેમિફાઈનલ મેચ તાજેતરમાં ઇલીકોન ઇન્ડસ્ટ્રીઝ વિદ્યાનગર આણંદ અને એસપીઆઇએસ અમદાવાદ વચ્ચે રમાઇ હતી. જેમાં જીડીસીપીએની ટીમ ત્રણ વિકેટે વિજેતા બની હતી. આ પ્રસંગે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...