વિસામણબાપુ : જગ્યા તરફથી 5 લાખનો ચેક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લાના પાળિયાદની સુપ્રસિદ્ધ વિસામણબાપુની જગ્યા ના પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહંત નિર્મળાબા ઉનડબાપુ તરફથી પૂજ્ય વિસામણબાપુના આશીર્વાદથી મુખ્યમંત્રી રાહત ફંડ ગુજરાત સરકારમાં રૂ.5 લાખનો ચેક બોટાદ જિલ્લા કલેકટરને અર્પણ કરાયો હતો તેમજ 250 મણ ઘઉં અને 250 મણ ચોખા આપવામાં આવ્યા હતા. પાળીયાદ જગ્યાના ભયલુભાઈ તથા વિહળ પરિવાર દ્વારા સેવાકીય પગલું ભરવામાં આવેલ છે.
અન્ય સમાચારો પણ છે...