તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તકેદારી |ધંધુકા એસ.ટી ડેપો દ્વારા બસ સ્વચ્છતા ઝુંબેશ લોકલ અને એક્સપ્રેસ બસોનું સેનિટેશન કરવામાં આવે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઇરસની સામે તકેદારીરૂપે ધંધુકા એસ.ટી ડેપોમાં લોકલ અને એક્સપ્રેસ બસોનું નિયમિત સેનિટેશન કરવામાં આવે છે. સવાર- સાંજ બસોને ધોવાની કામગીરી કરવામાં આવે છે. ધોળી હોમિયોપેથી દવાખાના દ્વારા પેસેન્જરોને એસ.ટી સ્ટેન્ડ ખાતે એન્ટિ વાઇરસ દવા આપવામાં આવે છે. જનતા કરફ્યુને લક્ષમાં લઈને ધંધુકા એસ.ટી ડેપો દ્વારા તારીખ 21/3/2020 રાત્રિના 12 કલાકથી તારીખ 22/3/2020ના રોજ રાત્રીના 12 વાગ્યા સુધી ધંધુકા ડેપોની બસોનું સંચાલન બંધ રહેશે તેમ જણાવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...