બોડેલીમાં ખેડૂતોનો પાક લેવા વાહનોને છૂટ અપાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોડેલી | છોટાઉદેપુર સાંસદ અને છોટાઉદેપુર જિલ્લા નાયબ નિયામકની સંયુક્ત રજૂઆતથી વહીવટીતંત્ર હરકતમાં આવતા છોટાઉદેપુર અને વડોદરા કલેક્ટરે ખેડૂતોના હિતમાં નિર્ણય લઈને તમામ તાલુકાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપી ખેડૂતોના પાકની ખરીદી કરવા આવેલ વેપારીના વાહનોને અવર જવર કરવાની છુટ્ટી આપી છે. તેના માટે વેપારીઓ અને ખેડૂતોએ સબંધિત અધિકારીના નિર્દેશોનું પાલન કરવાનું રહેશે.
અન્ય સમાચારો પણ છે...