તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ પોલીસ અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ | વલસાડ એસપી સુનિલ જોષીએ એક પત્રકાર પરિસદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લાના નાગરિકોને ઘરે રહી કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા લોકોને અપીલ કરી હતી. જિલ્લામાં લોક ડાઉન દરમિયાન સિનિયર સીટીઝનો કે નાગરિકોને કોઈપણ વસ્તુની જરૂરત હોય તો પોલીસ કન્ટ્રિલ રૂમ નં.100 ઉપર સંપર્ક કરવો. પોલીસની ટીમ તમારી તમામ મદદ કરવા પહોંચી જશે. કોરોના વાયરસને લઈને સોશ્યલ મીડિયાના માધ્યમથી અફવા ફેલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવા સાઇબર ક્રાઇમની ટીમને સૂચના આપવામાં આવી છે. જે સોશ્યલ મીડિયામાં અફવા ફેલાવતા લોકોઈસમો ઉપર વોચ રાખી ગુનો નોંધવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...