તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વાઈરસને લઈને વાગરા તાલુકાના બજારો બંધ રહેતાં ગલીઓ સૂમસામ : વેપારીઓ સહિત સ્થાનિકો ઘરમાં પુરાયાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_વાગરાઃ હાલમાં કોરોના વાઈરસને લઈને વાગરાના તમામ વેપારીઓએ પોત પોતાના ધંધા રોજગારની દુકાનો બંધ રાખી ઘરમાં બેસી રહેવાનું નક્કી કર્યું હતું. વાગરા ટાઉનમાં આવેલી નાની મોટી તમામ દુકાનો, લારીઓ તેમજ ફેરી વાળાઓ પોત પોતાના ધંધાઓ બંધ રાખતા આજુબાજુના ગામડાઓમાંથી આવતા પ્રજાજનો બંધને લઈને ઘરોમાં પુરાઈ રહેતા ગામડાઓના રસ્તાઓ સૂમસામ થઈ ગયા છે.*photocaption*
અન્ય સમાચારો પણ છે...