માતરમાં વાળંદ સમાજનો અનોખો સેવાયજ્ઞ રેશનકીટ અને 500 રૂપિયા રોકડા અાપ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના ખોફ વચ્ચે માતરમાં વિધવાઓ, નિરાધાર વડીલો તથા જરૂરિયાત મંદોને રેશનકીટ તથા 500/- રૂપિયા આપવાનો અનોખો સેવાયજ્ઞ માતર 27 વાળંદ જૂથ દ્ધારા શરૂ કરાયો છે. કલ્પેશભાઇ, કમલેશભાઇ તથા ધવલભાઇએ સમાજની વિધવાઓને તેમજ વૃધ્ધ અને જરૂરિયાતમંદોને રેશનની કીટ તથા 500/- રૂપિયા આપી ઉમદા સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે.
અન્ય સમાચારો પણ છે...