તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરેઠ નગરપાલિકા દ્વારા કોરોના વાઈરસના પગલે જાહેર માર્ગો સેનેટાઈઝ કરાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સવારે આવશ્યક ચીજ વસ્તુની ખરીદીનો સમય પૂર્ણ થયા બાદ કોરોનાની પરીસ્થીતીને કારણે ઉમરેઠ નગરપાલીકા દ્વારા પૂનઃ ઉમરેઠને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરી છે. ઉમરેઠ પાલીકાના પ્રમુખ સંગીતાબેને તેમજ ચીફ ઓફિસર ભારતીબેને સૌ નગરવાસીઓ ને ઘરમાં જ રહેવા અપીલ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...