તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલ્વે પુલ પર ઓઇલ ઢોળાતાં અકસ્માત નિવારવા ટ્રાફીક પોલીસે રેતી પાથરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_ઔદ્યોગિક નગરી ગાંધીધામ ટ્રાન્સપોર્ટનો હબ છે જેના કારણે અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે તેવામાં ગત સવારે રેલ્વે સ્ટેશન સામેના પુલ ઉપર ઓઇલ ટેન્કરમાંથી ઓઇલ રોડ ઉપર પથરાતાં આ રસ્તો ઓઇલી થતાં અકસ્માતનો ભય ઉભો થયો હતો જેમાં તાત્કાલિક વાહન વ્યવહાર રાબેતા મુજબ થાય તે માટે પુર ભરેલા ટ્રેક્ટર બોલાવી ટ્રાફીક પોલીસ કર્મચારી જાતે જ પાવડો હાથમાં લઇ મદદરૂપ થયા હતા. આ ટ્રાફીક પોલીસે પોતાની ફરજ સાથે જવાબદારી નિભાવી ઉદાહરણ પુરું પાડ્યું હતું. *photocaption*
અન્ય સમાચારો પણ છે...