ઝઘડિયામાં લોકોને ખરીદી માટે સમય નક્કી કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝઘડિયા| લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે તમામ લોકોને આવશ્યક ચીજ વસ્તુઓ મળી રહે તે માટે ઝઘડિયા તાલુકા પંથકમાં સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં અનાજ કરિયાણા માટે સવારે 10થી બરોપે 12, શાકભાજી માટે સવારે 10થી 12 સુઘી, દુઘ વિતરણ સવારે 6.30 થી 9.30- સાંજે 5થી 7 અને પશુઆહાર માટે સવારે 10થી 12 સુધીનો સમય નક્કી કરાયો છે. જેમાં તમામ દુકાન ઘારકોએ દુકાનની આગળ આવતા ગ્રાહકો માટે ગોળ કુંડળા કરી 1-1 મીટરનું અંતર રાખી વેચણા કરવાનું રહેશે.
અન્ય સમાચારો પણ છે...