તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોડિયામાં કોરોના સંદર્ભે બેઠક મળી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હડિયાણા :જોડિયા તાલુકામાં કોરોના વાયરસ સંદર્ભે જોડિયા પ્રાંત અધિકારી આસ્થાબેન ડાંગરની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી.જોડિયા તાલુકાના તમામ ગામોમાં પગલાં લેવા માટેની જાણકારી આપી હતી. જરૂર પડે ત્યા દવાનો છંટકાવ થાય અને તમામ ગામમાં 4 લોકો થી વધારે ભેગા ન થાય તે માટે સુચના આપવી તેમજ બહાર ગામથી આવનારની તપાસ કરીને ગામમાં પ્રવેશ આપવામાં આવે તે અંગેની ખાસ કર્મચારીઓ સાથે ચર્ચા કરી હતી.
અન્ય સમાચારો પણ છે...