તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેવા હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ નો શુભેચ્છા સમારંભ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ ભાસ્કર | ભક્તિવેદાંત સ્વામી વિદ્યામંદિર દેવામાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ વસો કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પંકજભાઈ પટેલ રામોલ સ્કૂલના આચાર્ય અતુલભાઇ પટેલ કેળવણી મંડળના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. વિદ્યાર્થીઓએ પોતાના સંસ્મરણો વાગોળી શાળાજીવન ને યાદ કરી શાળામાં નવા પ્રાર્થના ખંડ નું ઉદ્ઘાટન બાબા રામમંદિરના મહંત દ્વારા કરાયું હતું.
અન્ય સમાચારો પણ છે...