રાપરમાં ક્રિકેટ રમતા 6 ખેલાડી વિરૂધ્ધ ગુનો નોંધાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ | દેશ વ્યાપી લોકડાઉન જાહેર કરાયા બાદ તમામ લોકોને પોતાના ઘરે જ રહેવાની તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવાની કડક સૂચનાઓ તંત્ર દ્વારા અપાઇ હોવા છતાં વાગડમાં પણ આ મહામારીની ગંભીરતા ન સમજી જાહેરનામાના ભંગ કરનાર વિરૂધ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી હતી.

...અનુસંધાન પાના નં. 4
અન્ય સમાચારો પણ છે...