તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલોલમાં પ્લાસ્ટિક મુક્તિ અભિયાન અંતર્ગત રેલી યોજવામાં આવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલોલ ભાસ્કર | કલોલ શહેરમાં પ્લાસ્ટિક મુક્તિ અભિયાન અંતર્ગત રેલીમાં દરેક વેપારીઓને સીંગલ યુઝ પ્લાસ્ટીક બંધ કરવાનું કહી કાપડની થેલી વાપરવા આગ્રહ કરવામાં આવ્યો. નગરપાલિકાના પ્રમુખ લવભાઇ બારોટ, પ્લાસ્ટિક મુક્તિ અભિયાનના કો-ઓર્ડિનેટર કવનભાઈ પ્રજાપતિ, રોનકભાઇ રામી હાજર રહ્યાં હતાં.
અન્ય સમાચારો પણ છે...