તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેકિંગમાં નીકળેલી પાલિકાની ટીમે સ્વચ્છતા જાળવવા લોકોને સમજાવ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા

ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેર માં તમામ ખાણીપીણીની લારીઓ બંધ કરાવી કડક સુચના આપવામાં આવી હતી.આગળનો આદેશ ન આવે ત્યાં ધ્રાંગધ્રામાં ખાણીપીણીની લારીઓ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લા કલેકટર કે રાજેશની સુચનાઅને ડેપ્યુટી કલેક્ટર બી.કે.દવેના માર્ગદર્શન નીચે ચીફ ઓફીસર રાજુભાઈ શેખ, જગદીસિંહ જાડેજા, અશ્વિનસિંહ રાઠોડ તેમજ એસઆઇ વી.ડી.વાઘેલા, શરદભાઇ દવે, હારૂનભાઈ તેમજ તમામ સેનિટેશન સ્ટાફ શહેરની મુખ્ય બજારમાં ફરી કાર્યવાહી હાથ ધરી અને લોકોને જાહેરમાં કચરો નહી ફેકવા અને થૂંકવા નહી અને કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવી ચેતવણી આપી હતી.
અન્ય સમાચારો પણ છે...