કેસરી નંદન ગૃપે કોરોના અંગે લોકોને સમજ આપી હાથરૂમાલ વિતરરિત કર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર ભાસ્કર | વઢવાણના કેસરી નંદન ગૃપ દ્વારા લોકોને કોરોના વાઇરસ અંગે જાગૃતિ લાવવા સેવા કાર્ય હાથ ધર્યુ હતુ. જેમાં અરવિંદભાઇ પ્રજાપતિ, મહેશભાઇ પ્રજાપતિ અને સેવાભાવી લોકોએ રસ્તા પર માસ્ક વગર અવર જવર કરતા લોકોને નિશુલ્ક હાથ રૂમાલ અર્પણ કરાયા હતા. જ્યારે લોકોને કામશિવાય ઘરમાંની બહાર ન નિકળવા અને જરૂરી હોય તો બહાર નીકળવા અપીલ કરાઇ હતી.
અન્ય સમાચારો પણ છે...