કરજણમાં હોમ ક્વોરન્ટાઇન કરાયેલા લોકોને સહકાર આપવા બદલ સન્માનિત કરાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કરજણ નગર અને તાલુકામાં વિદેશથી આવેલ વિદેશીઓને 14 દિવસ માટે હોમ કોરનટાઇન કરાય છે. જેમા આરોગ્ય ખાતાને વિદેશી દ્વારા આપેલ સહકાર બાદલ કરજણ આરોગ્ય શાખા દ્વારા હોમ કોરનટાઇન કરાયેલા વિદેશીઓને અને તેમના પરીવારના સભ્યોને ફૂલ અને બુકે આપીને સન્માનીય કરવામાં આવ્યા હતા. આમ વિદેશી ઓને સન્માનીત કરતા તેઓના ચહેરા પર ખુસીનો માહોલ છવાયો હતો જ્યારે કરજણમાં એકપણ કેશ કોરોનાનો પોઝેટીવી નથી જેથી કરજણ નગર અને તાલુકાની જનતાએ ખોટી અફવાઓથી ડરવું નહિં ખોટી અફવાઓ ફેલાવાનાર સામે કાયદેસરની કર્યવાહી કરવામાં આવશે.

કરજણ નગર અને તાલુકામા 88 વિદેશીઓને હોમ કોરનટાઇન કરવામાં આવ્યા છે અને 14 દિવસથી પોતાના ઘરોમાં પરીવાર સાથે રહીને આરોગ્ય શાખાને સહકર આપવા બદલ કરજણ આરોગ્ય શાખા દ્વારા હોમ કોરનટાઇન કરેલ વિદેશી ઓને અને તેમના પરીવાર જનોને ફૂલ અને બુકે આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. આમ સન્માન કરતા વિદેશીઓના ચહેરા પર ખુશીનો માહોલ છવાયો હતો. જ્યારે કરજણ નગર અને તાલુકામાં એકપણ કેશ કોરોના વાઈરસનો પોઝેટીવ આવેલ નથી કરજણ નગર અને તાલુકાના લોકોએ ખોટી અફવાઓથી ડરવું નહિં અને ખોટી અફવાઓ ફેલાવનાર સામે કાયદેસરની કર્યવાહી કરવામાં આવશે. જ્યારે આરોગ્ય શાખા દ્વારા લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે અને કામ વગર બહાર નીકળવું નહિ.

અન્ય સમાચારો પણ છે...