તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થાનમાં મોતિયો ધરાવતા બાળકનું સફળતા પૂર્વક ઓપરેશન કરાયુ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

થાન ભાસ્કર | થાનગઢમાં રહેતા રમેશભાઇ પરમારના પુત્ર સચિનને જન્મથી બંન્ને આંખે મોતિયાની તકલીફ હતી.આરબીએસકે ટીમના ડો.રમણિક સોનગરા, ડો.હેતલ કાગડિયા, તુષાર પાટડિયા દ્વારા પ્રાથમિક તપાસ કરી જયેન્દ્રભાઇ ઠાકોર દ્વારા તપાસ કરી બંન્ને આંખમાં મોતિયાનું નિદાન કરાયુ હતુ. ત્યારબાદ ચેરીટેબલ ટ્રસ્ટ અંતર્ગત એન.આર. દોશી આંખની હોસ્પિટલ વાંકાનેર ખાતે વિનામૂલ્યે ઓપરેશન કરાવી અપાયુ હતુ.
અન્ય સમાચારો પણ છે...