તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જબુગામ બોડેલી માર્ગ ઉપર બાઇકચાલક ખાડામાં પડ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જબુગામ નવીન સરકારી દવાખાના અને જબુગામ કૃષિ કોલેજ નજીકના હાઈવે માર્ગ ઉપર મસમોટા અસંખ્ય ખાડાઓના કારણે અજાણ્યા વાહન ચાલકો ગફલત સાથે અકસ્માતનો ભોગ બનવાના બનાવો વધી રહ્યા છે ત્યારે અકસ્માત ઝોન ગણાતા આ માર્ગના ખાડામાં શુક્રવારે એક અજાણ્યા બાઇક ચાલક પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમજ અન્ય બાઇકચાલક આ ખાડામાં સામેથી આવતા વાહનને કારણે ગફલત સર્જાતા બાઈક ખાડામાં સ્લીપ થતાં ...અનુસંધાન પાના નં.2

_photocaption_બાઇકચાલક ખાડામાં પડતાં એક મહિલા અને બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. } દિગ્વિજયસિંહ રણા*photocaption*
અન્ય સમાચારો પણ છે...