તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વ નેતૃત્વની 55મી પાંચ દિવસીય નિવાસી તાલીમ શિબિર યોજાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર ભાસ્કર | કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા સર્વ નેતૃત્વની 55મી નિવાસી તાલીમ શિબિર યોજાઈ, જેમાં ગાંધીનગર અને કડી કેમ્પસ સ્થિત જુદી જુદી 16 કોલેજના કુલ 70 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ચેરમેન વલ્લભભાઇ પટેલ સાહેબ અને ડૉ. મણીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
અન્ય સમાચારો પણ છે...