તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બસ, આ જ જોઇએ ઘરમાં રહીએ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_નોવેલ કોરોના વાઇરસને લોક કરવા જીદ પર આવી જવું પડશે. લોકડાઉનનો કડક અને સ્વૈચ્છિક અમલ જ આપણી આ જીદને પૂરી કરી શકશે. રાજકોટ જિલ્લાના આટકોટ, જસદણ, ધોરાજી અને વાસાવડના લોકોએ રવિવારની રજાનો ચાર્મ ઘરે રહીને માણ્યો હતો અને શહેરોમાં સંપૂર્ણ સન્નાટો જોવા મળી રહ્યો હતો. સતત દોડતી પોલીસ ફોર્સને પણ અાંશિક રાહત મળી હતી. જો આ જ રીતે નિયમ પાલન થાય અને લોકો ઘરમાં જ સલામત રહે તો કોઇની દેન નથી, કે કોરોના વળગે! } તસવીરો : કરશન બામટા, ભરત રવિયા, ભરત બગડા, હિમાંશુ પુરોહિત.*photocaption*

વાસાવડ

ધોરાજી

જસદણ

આટકોટ
અન્ય સમાચારો પણ છે...