મોરબીના પરેડ ગ્રાઉન્ડમાં બની હંગામી શાક માર્કેટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_મોરબી શહેરમાં આવેલી શાક માર્કેટ વિસ્તારમાં જગ્યા ખૂબ ઓછી હોવાથી ભીડ રહેતી હોય છે. લોકોને બિન જરૂરી ભીડમાં ઉભું ન રહેવું પડે તે માટે લીલાપર રોડ પર આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હંગામી શાક માર્કેટ ઉભી કરવામાં આવી છે અહીં ગ્રાહકો અને વેપારી વચ્ચે અંતર જળવાઈ રહે તે માટે એક એક મીટર અંતર રાખી રાઉન્ડ કરવામાં આવ્યા હતા.*photocaption*
અન્ય સમાચારો પણ છે...