તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તેજસ હોસ્પિટલનો નેત્રરોગ સારવાર કેમ્પ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડવી | દિવ્ય જ્યોત ટ્રસ્ટ સંચાલિત તેજસ આંખની હોસ્પિટલ દ્વારા 23મી માર્ચના રોજ માંગરોળ તાલુકાના ઉવારા પ્રા. શાળામાં તેમજ વ્યારા તાલુકાના ઉમરકૂવા પ્રા. શાળામાં 24મી માર્ચના રોજ માંગરોળ તાલુકાના ઉવારા પ્રા. શાળામાં તેમજ વ્યારા તાલુકાના ઉંમરકૂવા પ્ર. શાળામાં 24મી માર્ચના રોજ ઓલપાડ તાલુકાની ઉમરાછી પ્રા. શાળામાં તથા 25મી માર્ચના રોજ ઉચ્છલ જામલી વિભાગ જંગલ કામદાર મંડળીના મકાનમાં જ્યારે 26મી માર્ચના રોજ વાલોડ તાલુકાના અંબાચ દૂધ ડેરીમાં અને 29મી માર્ચના રોજ અક્કલકૂવા તાલુકાના ખાપર ગામે વીઝન સેન્ટર જૈન ધર્મશાળા ખાતે અને 30મી માર્ચના રોજ વ્યારા પાનવાડી ગામે આંગણવાડી 2માં આંખના રોગનો મફત નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે.
અન્ય સમાચારો પણ છે...