તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર - મૂળી રોડ પર જીનિંગ મીલમાં આગ લાગતાં દોડધામ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_સુરેન્દ્રનગર- મૂળી હાઇવે પર શેખપર પાસે આવેલ ડી.એમ.ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં ખુલ્લામાં રાખેલ કપાસના ઢગમાં અચાનક આગ લાગી હતી. જેના પગલે દોડધામ મચી જવા પામતા આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગ કાબુમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા. આ બનાવ અંગે કંપનીમાંથી સુરેન્દ્રનગર ફાયર વિભાગને જાણ કરાતા આર.કે.ઝાલા, જય રાવલ, જેતીંભાઇ, વીજયસિંહ, સંજયભાઇ સહિત ટીમ ફાયર ફાઇટર લઇ ઘટના સ્થળે તાત્કાલીક પહોંચી હતી. જ્યાંએક કલાકા સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી હતી. આ બનાવમાં કોઇ જાન હાની થઇ ન હતી.*photocaption*

અન્ય સમાચારો પણ છે...