તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સનસાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ ટીમે આયુર્વેદીક ઉકાળાનું વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર ભાસ્કર | સનસાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા શૈક્ષણીક કાર્ય ઉપરાંત સામાજીક જવાબદારીના ભાગરૂપે સેવા કાર્યનું આયોજન કર્યુ હતુ. શહેરીજનોને કોરોના વાઇરસ અંગે સમજુતી આપી 22 માર્ચ રવિવારે પ્રધાનમંત્રીએ જાહેર કરેલ જનતા કરફ્યુને સમર્થન આપવા નાગરીક પોતે જાગૃત રહી બીજાને જાગૃત કરે અને સવારે 7 થી 9 સુધી ઘરમાં જ રહેવા અપીલ રાઇ હતી. આયુર્વેદીક ઉકાળાનું પણ નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ.
અન્ય સમાચારો પણ છે...