તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાળિયામાં રવિવારનો નેત્ર કેમ્પ મુલત્વી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયા ભાસ્કર : ખંભાળિયાના વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીના સંપૂર્ણ સહયોગથી ઈન્ડિયન રેડ સોસાયટી દ્વારા આગામી રવિવાર તા. ૨૨ મી ના રોજ નેત્રરોગ નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પનું વિનામૂલ્યે આયોજન ખંભાળિયામાં કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ કોરોના વાયરસ રોગના કારણે વિષમ પરિસ્થિતિને ધ્યાને લઈ, સાવચેતીના પગલાં રૂપે હાલ પૂરતો આ કેમ્પ મુલત્વી રખાયો છે.
અન્ય સમાચારો પણ છે...