તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીજ શાળાના વિદ્યાર્થીઅોએ સ્કોલરશીપ પરીક્ષામાં રાજ્યના મેરીટમાં સ્થાન મેળવ્યુ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ ભાસ્કર | પીજ શાળાના વિદ્યાર્થી પ્રકાશ કાળુભાઈ રાઠવા અને જાનકી પ્રવીણભાઈ સોલંકીએ સ્કોલરશીપ પરીક્ષામાં રાજ્યના મેરિટમા સ્થાન મેળવેલ છે. ભારત સરકાર તરફથી ધોરણ બાર સુધી દરમાસે એક હજાર લેખે અડતાલીસ હજારની શિષ્યવૃત્તિ તેમના બેંક ખાતામાં મળશે.પ્રિન્સીપાલ સંદીપભાઈ ,શાળા પરિવારે વિદ્યાર્થી તથા માર્ગદર્શક શિક્ષક નેહાબેન અને સુનિલભાઈને અભિનંદન આપ્યા હતાં.
અન્ય સમાચારો પણ છે...