તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉનનો કડક અમલ | બોડેલી બિલકુલ જ સૂમસામ બન્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_કોરોના મહામારીથી બચવા માટે સરકાર દ્વારા 21 દિવસ સુધીનું લોકડાઉન આપેલું છે. આ સમયગાળામાં કોરોના વાઇરસ ફેલાવાની સૌથી વધુ શક્યતા રહેલી છે.જેથી લોકોની ભીડભાડ ના થાય અને લોકો એકબીજાથી દૂર રહે.ઘરમાં રહે સુરક્ષિત રહે એ માટે લોકડાઉનનો અમલ પણ કડકાઇથી કરાવાઇ રહ્યો છે. આ કડક અમલ દરમિયાન જિલ્લાનું વેપારી મથક તરીકે સમગ્ર ગુજરાતમાં ખ્યાતનામ બનેલું બોડેલી બિલકુલ જ સૂમસામ બન્યું હતું. } વલ્લભ શાહ*photocaption*
અન્ય સમાચારો પણ છે...