વાપી પોલીસ દ્વારા નાશ્તો-પાણી વિતરણ કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી | સમગ્ર દેશમાં લોકડાઉનને લઇ ગરીબ વર્ગના લોકો અને ખાસ કરીને તેવા લોકો જે રોજ કમાઇને ખાતા હોય છે. તેઓની દશા હાલ અત્યંત દયનીય બની છે. કોઇ ભૂખ્યા ન રહે તે આશયથી વાપી ટાઉન પોલીસના પીઆઇ એસ.જે.બારીયા અને તેમની ટીમ પેટ્રોલીંગની સાથે સાથે રસ્તે બેસેલા જરૂરતમંદોને નાશ્તો અને પાણી આપી મદદ કરી રહી છે.
અન્ય સમાચારો પણ છે...