તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ રોડ પર ઉતરી આવતા દુકાનો ટપોટપ બંધ થઇ ગઇ, કરફ્યુ જેવા માહોલનું નિર્માણ થયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરમગામ સજ્જડ બંધ

_photocaption_{ મહામારીને વધુ ફેલાતી નાથવા માટે વિરમગામ પોલીસે દુકાનો બંધ કરાવી હતી. જે આગામી 31 માર્ચ સુધી બંધ રાખવાના આદેશ પોલીસ દ્વારા કરાયા છે. રોડ પર પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતા. તસવીર જયદીપ પાઠક*photocaption*
અન્ય સમાચારો પણ છે...